વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી ને સંબોધતા આવેદનપત્ર આપવામાં આવ્યું, પાલિકા ના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપા ના નેતાઓ ની મીલીભગત જેવા આક્ષેપો સાથે અને તેના કારણે પ્રજા ને થતી મુશ્કેલીઓને ધ્યાને લેતા જિલ્લા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.