સાવલી: સમલાયા ખાતે પીલોલ જિલ્લા પંચાયતનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો
Savli, Vadodara | Nov 11, 2025 સાવલી તાલુકાના સમલાયા ખાતે પીલોલ જિલ્લા પંચાયત દ્વારા “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા, વક્તાશ્રી રોહિતભાઈ બારોટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.