લીંબડી: લીંબડી ના કૃષ્ણનગર વિસ્તારમાં LCB ત્રાટકી જુગાર રમી રહેલા 8 શખ્સો ને ઝડપી પાડયા બે શખ્સો ભાગી છુટયા તો બે હાજર ન મળ્યા
Limbdi, Surendranagar | Jul 16, 2025
શ્રાવણીયા તહેવારો ની છડીઓ પોકારાઇ રહી. લીંબડી શહેરમાં જુગાર ની બદી વધતા એલસીબી પોલીસ ટીમને મળેલી બાતમી આધારે કૃષ્ણનગર...