અમદાવાદ શહેર: નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે મેગા બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો
આજે બુધવારે સવારે 6.30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઇ મેગા બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો.રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં જોડાયા હતા.મોટી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.