ભાવનગર: કોળિયા ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં આરોગ્ય મેળા નો પ્રારંભ
માન. પ્રધાનમંત્રીશ્રીના સ્વસ્થ નારી–સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભાવનગર જીલ્લા પંચાયત આરોગ્યશાખા તથા કોર્પોરેશન દ્વારા તા. 17 સપ્ટેમ્બર થી 2 ઑક્ટોબર સુધી જિલ્લામાં તથા શહેર વિસ્તારમાં કુલ 304 આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.આજરોજ કોળીયાક મુકામે માન. કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના હસ્તે આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેળામાં GCRI તથા રેડક્રોસની વિશેષ આયોજન કરાયું