ઘોઘા: ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે એક યુવક ગળે ફાસો ખાઈ જતા બે ઈસમો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ
ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે એક યુવક ગળે ફાસો ખાઈ જતા બે ઈસમો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાતા બંને ઇસમોને ઘોઘા પોલીસે ઝડપી લીધા ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે રહેતા વિનુભાઈ નામના વ્યક્તિએ ખોડીયાર રાજપરા ગામે રહેતા અશોકભાઈ મથુરભાઈ રાઠોડ અને જીગ્નેશભાઈ અશોકભાઈ રાઠોડ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતા વિનુભાઈએ તેમનાજ ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ બંને ઈસમો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાતા ઘોઘા પોલીસે આ બંને ઈસમોને ઝડપી