મોરવા હડફ: તાલુકાના કડાદરા ગામે વૃદ્ધની 100માં જન્મ દિવસની ઉજવણીમા ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને રાજ્યસભા સાંસદ જસવંતસિહ પરમાર ઉપસ્થિત રહ્યા