મુળી: મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ
રાજ્ય સરકાર દ્વારા 97 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી શરૂ કરવાની પરવાનગી આપી છે જેને લઇ મૂડી એપીએમસી ખાતે 9 નવેમ્બરના રોજ સવારથી જ પોતાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ થયો હતો જેમાં પ્રતિ મણ ₹1,400 ના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ થતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો હતો