અંકલેશ્વર: અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર ગોપીનાથ સોસાયટી માં યુવકે ગળે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી હતી
અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર ગોપીનાથ રો હાઉસ માં રહેતા અને મૂળ બિહાર ના 25 વર્ષીય સત્યમ હીરાલાલ ચૌધરી એ કોઈક અગમ્ય કારણોસર પોતાના મકાન માં બેડરૂમ માં છત નો પાંખો ખોલી હુક સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ,આ અંગે ની જાણ થતા આસપાસ ના રહીશો એ જીઆઇડીસી પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સત્યમ ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.