માંડવી: અરેઠ ગામે અજગર નીકળતા રેસ્કયુ કરવામાં આવ્યું
Mandvi, Surat | Nov 5, 2025 સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામ ખાતે એક અજગર નીકળ્યો હતો.સ્થાનિકોએ જીવ દયા પ્રેમીઓને જાણ કરતા જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી ગયા હતા અને આ અજગરનું સહી સલામત રેસ્કયુ કર્યું હતું. અને સહી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.