ધાનેરા: ધાનેરા સીસીટીવી પોઇન્ટ પાસે હાઈવે પર આજે વાહન ચેકીંગ હાથ ધરી ૨૦,૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો.
ધાનેરા પીઆઈ એમ જે ચોધરી સહિત તેમની ટીમે અનેક વાહનોની બ્લેકફિલ્મ હટાવી દંડ ફટકાર્યો, મહત્વનું છે krc ધાનેરા સીસીટીવી પોઇન્ટ પાસે હાઈવે પર પોલીસે પોતાની ટીમ સાથે આજે મોડા સાંજ સુધી કાર્યવાહી કરી દંડ ફટકાર્યો.