ડીસા રસાણા હાઈવે પર આખલો વચ્ચે આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો બે યુવકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત સારવાર અર્થે ખસેડાયા
Deesa City, Banas Kantha | Jul 19, 2025
ડીસા પાલનપુર હાઈવે પર રસાણા ગામ નજીક આખલો વચ્ચે આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો. 19.7.2025 ના રોજ રાત્રે 10 વાગે ડીસા...