બરવાળા: પોલારપુર ગ્રામ પંચાયતે ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની જગ્યાનો ગેરકાયદેસર વહીવટ કર્યાનો આક્ષેપ..
Barwala, Botad | Sep 16, 2025 પ્રસિદ્ધ પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ગાંફ ઠાકોર સાહેબ ની સંયુક્ત બરવાળા તાલુકાના પોલારપુર ગામની કુલ 80 વીઘા જમીન માથી 68 વીઘા જમીનમાં ગ્રામપંચાયત દ્વારા 20 વર્ષથી મકાનો અને પ્લોટો ફાળવી દેવાયા મામલે વિવાદ સર્જાયો છે,જેમાં પોલારપુર ગ્રામ પંચાયત દ્વારા મકાન બનાવી ગેરકાયદેસર રીતે મંજૂરી વગર ફાળવી દેવાયા હોવાની મંદિરના મહંત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા...