વડોદરામાં પ્રદૂષણને કાબુમાં લેવાના કેન્દ્રના પ્રયાસોને અનુરૂપ, VMCએ શહેરમાં 100 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાના પ્રયાસોને વેગ આપ્યો છે.વધુમાં,નાગરિક સંસ્થા આગામી ચાર મહિનામાં વડોદરા હાઇવે પર ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના બનાવી રહી છે,જેના માટે તેણે GSRTC પાસેથી બે બસો માંગી છે, આ મામલે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ એ વધુ માહિતી આપી હતી.