વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા મહેસાણાની મુલાકાતે, ભાન્ડુમાં જંગી જનસભા
Mahesana City, Mahesana | Nov 5, 2025
આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલીયા ની ઉપસ્થિતિમાં મહેસાણાના ભાન્ડુ ખાતે જંગે જનસભા યોજાઈ