કપરાડા: કપરાડા તાલુકાના પાનસ વાગણ ફળીયાના ઘરમાં ઝેરી કોબ્રાનું રેસ્ક્યુ કરાયું
Kaprada, Valsad | Sep 16, 2025 કપરાડાના પાનસ વાગણ ફળીયાના દિનેશભાઇ રમણભાઈ પટેલના ઘરમાં ઈન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા ઝેરી નાગ ઘૂસી આવ્યો હતો. નાગ જોવા મળતા તરત જ વાઈલ્ડલાઈફ રેસ્કયું ટ્રસ્ટ નવસારી, ધરમપુર – કપરાડા વિભાગના વાઈલ્ડલાઈફ રેસ્કયુંઅર મુકેશભાઈ વાયાડને ટેલિફોનિક જાણ કરવામાં આવી. મુકેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને ખુબજ સાવચેતી પૂર્વક નાગનું રેસ્કયું કર્યું. ત્યારબાદ વનવિભાગ નાન