ઝઘડિયા: પૂર્વ ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાની અધ્યક્ષસ્થાને બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.
ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ ભાઈ વસાવાની અધ્યક્ષસ્થાને ક્રાંતિ કારી બિરસા મુંડા ની જન્મ જયતિ ની ઊજવણી કરવામાં આવશે મહેશ વસાવા એ માહિતી આપી..