#Jansamasya : .ખાત્રજ ચોકડીથી અમદાવાદ રોડ ઉપર અક્ષર રેસીડેન્સી એન્ડ કોમર્શિયલ બિલ્ડીંગ પાસે જીવતા વિજકરંટવાળી ખુલ્લી ડી.પી. બની જોખમી. અહીં બિલ્ડીંગમા 6 થી 7 માળમાં મોટી સંખિયામાં લોકો વસવાટ કરે છે. જેની પાસે તંત્ર દ્વારા લગાવેલ હેવી ડી. પી. જેને ફરતે કોઈ કેરીડોર કે સુરક્ષાne લઈને જાળીઓ ન મારી સંપૂર્ણ ખુલ્લી રખાતા બની જોખમી. ત્યારે કોઈ જાનહાની ન સર્જાય તેને લઈને તંત્ર દ્વારા સત્વરે ખુલ્લી હેવી ડી. પી. ને ફરતે સુરક્ષાને લઈને કામગીરી કરવા ઉઠી માંગ.