શહેરા: શહેરા પ્રાંત અધિકારીએ જુના મહેલાણ ગામે આંગણવાડી અને પ્રાથમિક શાળા તથા નાંદરવા પીએચસી ની મુલાકાત લીધી હતી