હિંમતનગર: વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ટાવરચોક ખાતે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
હિંમતનગરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 75 માં જન્મદિન નિમિત્તે ટાવર ચોક પાસે એક વિશેષ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઓર્થોપેડિક સારવાર આંખની સારવાર હૃદય રોગ સહિત મોટા ભાગની તમામ સુવિધાઓ ને સાંકળી લેતો મેડિકલ કેમ્પ બનાવ્યો હતો જેમાં હિંમતનગરના ખ્યાતનામ 22 થી વધુ ડોક્ટરો હાજર રહ્યા હતા જેઓએ આજના દિવસે પોતાના મેડિકલ યુનિટો બંધ રાખી સંપૂર્ણ સેવા સાથે મેડિકલ કેમ્પમાં જોડાયા હતા સાથે સાથે અત્યાર સુધીમાં હિંમતનગર શહેર સહિત આસપાસની વિસ્તારન