મણિનગર: જમાલપુરમાં પીએમના જન્મદિનને લઇ 75 કિલોની કેક કાપી ઉજવણી કરાઇ
આજે બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ જમાલપુર ખાતે 75 કિલોની ઓપરેશન સિંદુર થીમ પર બનાવેલ કેક કાપી પીએમના જન્મદિનની ઉજવણી કરાઈ હતી.ઉજવણીમાં જગન્નાથ મંદિર ના મહંત દિલીપદાસજી મહારાજ તથા સર્વધર્મ ના ધર્મગુરુ હાજર રહ્યા.75 હિન્દુ બહેનો અને 75 મુસ્લિમ બહેનો ને સાડી અને ડ્રેસ વિતરણ કરાયા.તેમજ 75 બોટલ રક્તદાન કરી જન્મ દિવસ ની ભવ્ય ઉજવની કરવામાં આવી.