ટેમ્પો ચાલકે અજાણ્યા યુવકને ચાવી આપતા અજાણ્યો યુવક ટેમ્પો ચલાવવા લાગ્યો હોવાની પણ ચર્ચા છે.લાઈસન્સ વિનાના યુવકે ટેમ્પો સ્ટાર્ટ કરતા જ આખો પરિવાર કચડી નાખ્યો હતો, ગોરવા પોલીસે ટેમ્પો ચાલક અને યુવક બંને ને ઝડપી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે...