ગોધરા: ચિખોદ્રા ગામેથી SOG પોલીસે ચોરીના 3 વાહનો મળી રૂ.84 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો
Godhra, Panch Mahals | Jul 18, 2025
પંચમહાલ એસઓજી પોલીસ દ્વારા આંતરરાજ્ય વાહનચોરી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા ત્રણ...