ગારિયાધાર: ગારીયાધાર તાલુકા પંચાયતના બે સભ્યોના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો
પ્રમુખના પતિના દખલના આક્ષેપ વચ્ચે બે સભ્યોનું રાજીનામું વિકાસ કામોની ગ્રાન્ટમાં પક્ષપાતના આક્ષેપ બાદ ગારીયાધારમાં ચકચાર પરવડી-૨ તાલુકા સીટ પરથી ચુંટાયેલા ધનજીભાઈ ખેની અને સાતપડા-૧૧ તાલુકા પંચાયત સીટ પરથી શારદાબેન ગોયાણીએઆપ્યું રાજીનામું ગારીયાધાર તાલુકા પંચાયતમાં એકસાથે બે સભ્યોના રાજીનામાથી ઉ