વડોદરા દક્ષિણ: અપહરણ ના ગુના નો આરોપી મોટામસ્કા ગામ રાજસ્થાન ખાતે થી ઝડપાયો
વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન -1 ની ટીમ દ્વારા છેલ્લા 8 વર્ષ કરત વધુ સમય થી નાસતા ફરતા અપહરણ ના ગુના ના આરોપી ને રાજસ્થાન ના મોટા મસ્કા ગામ ખાતે થી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.