રાજ્યમાં વિવિધ માંગ સાથે રેશન શોપ ધારકોની સાથે ડાયમંડ ચોક સહિતના વિસ્તારમાં દુકાનો બંધ રાખી જોડાયા
Bhavnagar City, Bhavnagar | Nov 1, 2025
રાજ્યમાં રેશનસબ ધારકો દ્વારા વિવિધ માંગને લઈને હડતાલ પાડવામાં આવી છે. જે હડતાલ અંતર્ગત ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી રેશન શોપની દુકાનો પણ બંધ રહી હતી. અ સહકારની હડતાલમાં ભાવનગર શહેરના ડાયમંડ ચોક સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોના ધારકોએ બંધ પાડી હડતાલમાં જોડાઈ માંગ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે રજૂઆત કરી હતી.