શહેરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જેટી સહિતના પ્રશ્નો અંગે ચર્ચાઓ થઈ
Veraval City, Gir Somnath | Jul 20, 2025
જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા સંકલન અને...