નડિયાદ: કઠવાડામાંથી ઝડપાયેલા ડબ્બા ટ્રેડિંગના કોલ સેન્ટરના 4 આરોપીના રિમાન્ડ મંજૂર થયા, તમામના એકાઉન્ટની તપાસ હાથ ધરાશે