આજે ગુરુવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ નિકોલમાં Amc દ્વારા વિશ્વ આયોડિન દિવસ નિમિત્તે કામગીરી કરવામાં આવી હતી.જેમાં આગણવાડી અને શાળામાં આયોડિન અંગે તબીબો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
દેત્રોજ રામપુરા: નિકોલમાં Amc દ્વારા વિશ્વ આયોડિન દિવસ નિમિત્તે કામગીરી કરવામાં આવી - Detroj Rampura News