શહેરા: શહેરાના પૌરાણિક વૈદ્યનાથ મહાદેવ મંદિરે ગૌરી વ્રત નિમિત્તે કુવારીકાઓએ પોતાને મનગમતો પતિ મળે તે માટે પૂજા અર્ચના કરી હતી
Shehera, Panch Mahals | Jul 10, 2025
શહેરા નગરમાં આવેલ પૌરાણિક વૈધનાથ મહાદેવ મંદિરે પણ શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારની કુવારીકાઓ પૂજા અર્ચના કરવા ઉમટી પડી...