માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્નેહલ પાર્ક સોસાયટીની પાછળ અને લાઈફ લાઈન હોસ્પિટલ ની એકદમ સામે આવેલ એક બંધ મકાનને તસ્કરચોર ટોળકી એ નિશાન બનાવી આઠ તોલા સોના ચાંદીના દાગીના ની ચોરી કરી હતી હરકિશન ભાઈ છીબાભાઈ ગોહિલ પોતાનું ઘર બંધ કરી દિવાળીની રજામાં વતન ગયા હતા અને ત્યારબાદ પરત ફરતા ઘરમાં ચોરી થયાનું જણાયુ