નવસારી: નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવી વસાહત ખાતે કોમ્બિક હાથ ધરવામાં આવ્યું
નવસારી જિલ્લાના ડીવાયએસપી અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા જે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાત કરવામાં આવે તો નવસારીના સંવેદનશીલ વિસ્તાર છે જેવા કે નવી વસાહત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વો સહિત શંકાસ્પદ લોકોના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.