તળાજા: ત્રાપજ નજીક નેશનલ હાઈવે ઉપર પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક રખડતા પશુઓને સેવાભાવી ગ્રુપ દ્વારા રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. રખડતા પશુઓને લઈને નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે અકસ્માતને ઘટાડવા માટે પશુઓને રેડિયમ બેલટ બાંધવામાં આવ્યા