પ્રાંતિજ: પ્રાંતિજમાં શિવ પૂજા, સફાઈ અભિયાન અને હેલ્થ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સાંસદ , ધારાસભ્ય , પૂર્વ સાંસદ , પાલિકા પ્રમુખ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રાંતિજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને વિવિધ કાર્યક્રમો યોજાયા સિવિલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો શિવ મંદિર મા સાંસદ , ધાર