વડોદરા શહેરના વરણામાં ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીના ઉપલક્ષમાં નીકળેલી યુનિટી માર્ચ પસાર થઇ રહી હતી જેમાં ડેપ્યુટી મુખ્યમંત્રીહર્ષ સંઘવી પણ આ યુનિટી માર્ચ માં જોડાયા હતા તેની પાસે ચાલતા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ એ ગોથું મારતા પડી ગયા હતા.