આણંદ શહેર: બાકરોલ રોડ ઉપર બ્લોકપેવીંગ અને સ્ટ્રીટ લાઈટનુ ખાતમુહૂર્ત કરાયું,ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
બાકરોલ રોડ ઉપર અેલીકોન બાગ પાસે બુધવારના રોજ બ્લોક પેવિંગ અને સ્ટ્રીટ લાઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.