સાવલી તાલુકાના દીપાપુરા ગામે રહેતા ચેતનકુમાર ગોહિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ ની વિગત મુજબ તેઓના ભત્રીજા ભૂમિષકુમાર દશરથસિંહ ગોહિલ ઉ વ ૨૩ હાલોલ ખાતે જીઆઇડીસી નોકરી કરતા હતા તેઓના ગત સપ્તાહે મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે અલીન્દ્રા ચોકડી પાસે અલીન્દ્રા ચોકડી થી સાવલી તરફ જતા ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરઝડપે હંકારી મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત કરી ટ્રેક્ટર લઈને ચાલક ટ્રેક્ટર લઈને નાસી છૂટ્યો હતો જેના પરિ