ખેડબ્રહ્મા: હાઈવે પર વિવાઈ પાટિયા નજીક ઈકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, ઈકોચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો