ઝાલોદ: ઝાલોદ તાલુકાના લીમડી કન્યા શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મોત્સવની ઉજવણી ધારાસભ્ય મહેશ ભૂરીયાની..
Jhalod, Dahod | Sep 17, 2025 ઝાલોદ તાલુકાના લીમડી કન્યા શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મોત્સવની ઉજવણી ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ કરાઈ તાલુકા કક્ષાનો 76 માં વન મહોત્સવની પણ ઉજવણી કરાઈ ઝાલોદ તાલુકાના લીમડી કન્યા શાળા ખાતે 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સહુ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો માટે સ્વાગ..