વેજલપુર: અમદાવાદ રિવરફ્રન્ટ પર દંપતિએ આપઘાતનો પ્રયાસ
અમદાવાદ રિવરફ્રન્ટ પર દંપતિએ બુધવારે 11 કલાકની આસપાસ આપઘાતનો પ્રયાસ કર્યો.. પ્રેમ લગ્ન કર્યા હોવાથી પરિવાર ત્રાસ આપતું હોવાનું સામે આવ્યું છે.. જેથી કંટાળી બંનેએ આપઘાતનો પ્રયાસ કર્યો.. પોલીસની જાગૃત કામગીરીથી બંનેના જીવ બચ્યા.. પોલીસે કાઉન્સેલિંગ કરી બંનેને ઘર પરત મોકલ્યા હતા..