ભારત સરકાર ના" સહકારથી સમૃદ્ધિ" ની પરીકલ્પના ને સાકાર કરવા સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત જીએસસી બેંક અમદાવાદ દ્વારા તાલુકા કક્ષાનો સેમિનાર બુધવારના રોજ એનએમજી હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં લાલ દરવાજા પાસે કાલોલ સવારના 10:00 કલાકે યોજાયો હતો જેમા ધી પંચમહાલ ડી.કો ઓ બેંકના સીઈઓ રસેશ શાહ તેમજ ધી પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટરો અને પંચમહાલ ડેરીના ડિરેક્ટરો તેમજ કાલોલ તાલુકા, હાલોલ તાલુકા, ઘોઘંબા તાલુકા અને જાંબુઘોડા તાલુકાના દૂધ મંડળ