મહુવા: નેશનલ ટ્રાઇબલ ટ્રેડફેર 2025 ભારે વરસાદના લીધે મોકૂફ અંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખડો.પ્રદીપભાઈની જાહેરાત.
Mahuva, Surat | Oct 27, 2025 અંબિકા તાલુકા વસરાઈ ગામે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન રાજય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને હસ્તે થનાર હતું તેમજ રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યો માંથી મહાનુભાવો તેમજ કલાકૃતિઓ આવનારહતીપરંતુ રાજયમાં વરસી રહેલા વરસાદ ના પગલે સમગ્ર આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે જે અંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા એ જાહેરાત કરી આવનારા દિવસોમાં અન્ય તારીખ અંગેની જાણકારી આપવામાં આવી છે.