કલોલ: કલોલ તાલુકાના છત્રાલ ગામે રીક્ષા ચાલકે હોમગાર્ડ મહિલા ઉપર એસિડ અટેક કર્યો, પોલીસે રીક્ષા ચાલકની કરી ધરપકડ
Kalol, Gandhinagar | Jul 18, 2025
કલોલ તાલુકાના છત્રાલ ગામે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા હોમગાર્ડ જવાન ઉપર એસિડ વડે હુમલો કરવામાં...