કાળીયાબીડ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં બનેલી ચોરીના CCTV વિડિઓ વાયરલ થયા <nis:link nis:type=tag nis:id=Viral nis:value=Viral nis:enabled=true nis:link/>
Bhavnagar City, Bhavnagar | Dec 1, 2025
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. કાળીયાબીડ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટના અંગે પરિવારજનોને જાણ થઇ હતી. જે ઘટના મામલે પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે આ ઘટના અંગેના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.