RTO દ્વારા અંડરએજ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી, 2 દિવસમાં 120 અંડરએજ ટુવીલર વાહન ચાલક ઝડપાયા
Mahesana City, Mahesana | Jul 18, 2025
મહેસાણા માં અંડરએજ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી. આર ટી ઓ દ્વારા કડક કાર્યવાહી.બે દિવસમાં 120 અંડરએજ ટુ વ્હીલર વાહન ચાલક...