થરાદ: પંથકના વડગામડા સહિતના ગામોમાં પંજાબના મશીન રાયડા પાકનું કટિંગ કરતા મજૂરોનું કામ ઘટાડ્યું, ખેડૂતો અધતન મશીન તરફ વળ્યા.