જિલ્લા પંચાયત ખાતે પોષણ માસની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીને અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આજથી શરૂ થતા રાષ્ટ્રીય પોષણ માર્ચ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષ અને બેઠક યોજાઈ હતી જોકે આ બેઠક અંગેની તમામ વિગતો આજે બુધવારે સવારે 9:30 કલાકે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવી હતી.