સિહોર: સિહોર ના ઘાઘળી ગામે મકાન ધરાશય. મકાન ધરાશાય થતા એક મહિલાના મોત ના સમાચાર આવી રહ્યા છે
શિહોર ના ગાંગડી ગામે સમી સાંજના સમયે મકાન ધરાશાય થયું આ મકાન ધરાશાય થતા અંદર એક વ્યક્તિ દટાયેલા હોય તેવા સમાચાર આવી રહ્યા છે અને તેઓને મોત થયેલું હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે જુનવાણી મકાન હોય વરસાદના કારણે આ મકાન પડી ગયેલ છે વધુ વિગતોની રાહ