લુણાવાડા: આઝાદ મેદાન ખાતે સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મહીસાગર જીલ્લાની લુણાવાડા નગરપાલિકા દ્વારા આજે સવારે આઝાદ મેદાન ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રાજપાલ સિંહ જાદવ શહેર ભાજપ પ્રમુખ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર વહીવટી તંત્રના અધિકારીઓ પાલિકાના હોદ્દેદારો અને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા શહેરને સ્વચ્છ બનાવવા માટેની નેમ પણ લેવામાં આવી.