માંગરોળ: જલેબી હનુમાનજી મંદિરે નરેન્દ્ર મોદી ની દીર્ધાયુ માટે યજ્ઞ યોજાયો અને કીમ ચાર રસ્તા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Mangrol, Surat | Sep 17, 2025 માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિરે નરેન્દ્ર મોદીના દીર્ધાર્યું માટે હનુમાન યાગ યજ્ઞ યોજાયો હતો જ્યારે કીમ ચાર રસ્તા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ આગેવાનો દ્વારા શિવ મંદિરોમાં નરેન્દ્રભાઈ મોદીની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી